Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nruti Shah

Fantasy Thriller

3  

Nruti Shah

Fantasy Thriller

અચાનક...

અચાનક...

1 min
7.5K


આમ અચાનક જ તેમને બધું કહેવાઇ જાય છે અને તેમની સામે આવતાં જ અચાનક હોઠ સિવાઇ જાય છે;

ક્યારેક ક્યાંક પાંદડી પણ ખરે તો હો હા થઇ જાય છે અને ક્યાંક ચૂપચાપ વૃક્ષો મૂળ સહિત ઉખડી જાય છે;

વહી જતા સમયમાં જાણે જીંદગી આખી ખોવાઇ જાય છે તો ક્યાંક એકાદ ક્ષણમાં એ જીંદગી પાછી જડી જાય છે;

કુદરતની એ જ છે કમાલ કે દોસ્તો જે આગ જીવનભર સહુનું પેટ ઠારે છે તે જ છેવટે સહુને પોતાનામાં સમાવી જાય છે!!!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy