STORYMIRROR

Anami D

Romance

3  

Anami D

Romance

અભિસારીકા

અભિસારીકા

1 min
375

લાલી અધરે

કપાળે કુમ કુમ

કૈ'રે સજી હું,


કુંડળ કાને

કંગન શોભે હાથે

અલગારી હું,


ચુંદડી ઓઢી

કામખા કે'રે કોડી

લાગુ પરી હું,


પ્રભાત રૂડી,

પંખી બની હું ઉડી

સાયબા પાસે,


રાહ તારી રે

મને ચાહ તારી રે

હવે તારી હું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance