STORYMIRROR

Viha Oza

Romance

3  

Viha Oza

Romance

આવવું

આવવું

1 min
163

વર્ષાની આ આથમતી,

ઢળતી સાંજના સોગંદ,

હવે તારે આવવું જોઈએ,


હર્ષ ભરેલી આ પ્રેમભરી,

આ આહલાદક સાંજના સોગંધ,

હવે તારે આવવું જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance