STORYMIRROR

Viha Oza

Drama Inspirational

3  

Viha Oza

Drama Inspirational

આત્મજા

આત્મજા

1 min
334

તું મારી આત્મજા,

મારી વ્હાલી.

તું મારી પ્રાર્થના,

મારી દીકરી.

તું મારી ધડકન,

મારી લાડલી.

તું મારી પૂજા,

મારી લાગણી.

તું મારી પરી,

મારી રાજકુમારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama