Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

આફત આવે ત્યારે

આફત આવે ત્યારે

1 min
220


શરણ હરિનું સ્વીકારો આફત આવે ત્યારે,

ના રાખો મનમાં મૂંઝારો આફત આવે ત્યારે,


રહો અડીખમ ઝંઝાવાતે આત્મબળ ધરીને,

હરિના ભરોસે હંકારો આફત આવે ત્યારે,


આફત આપનારો જ ઉપાય બતાવશે જ,

અંતર આરઝૂથી સંભારો આફત આવે ત્યારે,


હિંમત રાખી હૈયે ને હરિવરને બસ પોકારો,

પુરુષાર્થ દેખાડે કિનારો આફત આવે ત્યારે,


જીવનનૌકાને હરિવરનો સદાય સથવારો,

એ વિશ્વાસે પાર ઊતારો આફત આવે ત્યારે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational