STORYMIRROR

Vanaliya Chetankumar

Classics

4  

Vanaliya Chetankumar

Classics

આજે આનંદ ભર્યો આજે

આજે આનંદ ભર્યો આજે

1 min
541

આનંદ ભર્યો આજે આનંદ ભર્યો 

ઉત્સવનો આજે આનંદ ભર્યો

નાચો ગાઓ બધા નાચો ગાઓ

ઉત્સવનો આજે આનંદ ભર્યો


દીવડા કરો બધા જ્યોત જલાવો

ઉત્સવનો આજે આનંદ ભર્યો

આસન પાથરો આજે ફૂલડાં વેરો

ઉત્સવનો આજે આનદ ભર્યો


ઢોલ વગાડો આજે શરણાઈ સંભળાવો

ઉત્સવનો આજે આનંદ ભર્યો

મોહનથાળ મંગાવો આજે મીઠાઈ વ્હેચાવો

ઉત્સવ નો આજે આનંદ ભર્યો


સ્નેહથી શણગારો આજે મનની મહેકાવો 

ઉત્સવનો આજે આનંદ ભર્યો

એલચી મંગાવો આજે મુકવાસ ખવરાવો 

ઉત્સવ નો આજે આનંદ ભર્યો


પ્રેમે પધારો આજે સ્નેહે સજો

ઉત્સવ નો આજે આનંદ ભર્યો

આનંદ ભર્યો આજે આનંદ ભર્યો 

ઉત્સવનો આજે આનંદ ભર્યો


Rate this content
Log in

Similar gujarati poem from Classics