Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Dave

Inspirational

3  

Anil Dave

Inspirational

આદતને પાળીને રાખી છે

આદતને પાળીને રાખી છે

1 min
348


આદતને પાળીને રાખી છે ખૂદથી,

પારકી પંચાતને રાખુ છું દૂર ખૂદથી.


જગમાં કદર થાય છે સંસ્કારથી,

ખૂદ દૂર રહું છું વાણી-વિલાસથી.


સૌનો આદર કરૂં છું ખૂબ પ્રેમથી,

સૌને ગળે વળઞાડું છું સ્નેહથી.


નથી રાખતો મુખમાં રામ-નામનું,

મારતો નથી જીભની છૂપી છૂરીથી.


ભલે રહ્યો હું સૌથી અળખામણો,

ઉજળો છું હું "અનુ"ઉત્તર નામથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational