અાકાશ સત્ય
અાકાશ સત્ય
અાકાશ
કદી પણ ઊડતાં
પંખીઓને ઠેબે
ચડાવતું નથી.....
અા સત્યને અકસ્માતગ્રસ્ત
વિમાન, અફવા
માને છે...!
અાકાશ
કદી પણ ઊડતાં
પંખીઓને ઠેબે
ચડાવતું નથી.....
અા સત્યને અકસ્માતગ્રસ્ત
વિમાન, અફવા
માને છે...!