STORYMIRROR

NIKEETA Baidiyavadra🦋

Inspirational

3  

NIKEETA Baidiyavadra🦋

Inspirational

આ સત્ય જીવતા કોઈ કેમ માનતું નથી ?

આ સત્ય જીવતા કોઈ કેમ માનતું નથી ?

1 min
161

હું પણાનો મને વ્હેમ નથી,

ખાલી ખોટું અહેમ નથી,

એક સત્યની મને જાણ છે:

આ લોક, કર્મોના કરારનું લખાણ છે,

જેની અંતિમ તિથિથી દરેક અજાણ છે,


આવશે કર્મો લઈને, જશે કર્મો લઈને,

તો પણ જિંદગી આખી કરશે પરિગ્રહની માયા !

અંતે તો જશે અહીં જ મૂકીને !

આ સત્ય જીવતા કોઈ કેમ માનતું નથી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational