STORYMIRROR

NIKEETA Baidiyavadra🦋

Inspirational

3  

NIKEETA Baidiyavadra🦋

Inspirational

બધા પોતાના નથી હોતા

બધા પોતાના નથી હોતા

1 min
182

જિંદગીની સફરમાં તમારી કદર કરે,

બધા એવા ઝવેરી નથી હોતા.......


પુષ્પ અને અચ્છાઈની સુગંધ ચોપાસ ફેલાય જ છે,

પણ બધા તેને સુગંધિત સ્વીકારતા નથી હોતા...


ટીકા કરવા ગ્રંથ નિર્માણ કરી દેશે પણ,

પ્રશંસા માટે એક શબ્દ પણ નથી હોતા......


પોતાની શ્રેષ્ઠતાને મહાનતા બતાવવા સૌ તત્પર છે,

પોતાની ખામીને સ્વીકારનારા નથી હોતા......


નાની વાતોને બ્રેકિંગ ન્યૂઝ બનવામાં રસ છે,

ભૂલો શોધી સુધારવા કોઈ તૈયાર નથી હોતા.....


જિંદગીની ગેમમાં 

તમારી ટીમના બધા જ પોતાના નથી હોતા....


સુખમાં સાથે ચાલનારા,

બધા પોતાના નથી હોતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational