Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jeetal Shah

Drama

3.5  

Jeetal Shah

Drama

રંગ - રોયલ બ્લુ

રંગ - રોયલ બ્લુ

1 min
89


આ રંગ આપણાં સ્વસ્થ સંબંધિત અને શક્તિનું રૂપ છે. આજે પણ પાર્થ ખુબ જ આતુર હતો. તેણે શાળાનું બધું જ કામ કાજ પતાવ્યું. તેણે દોડતા દોડતા રસોડાંમાં જઈ મમ્મીને પૂછ્યું કે, "મમ્મી આજે કરો રંગ પહેરશું ? રોયલ બ્લુ જીજ્ઞા બોલી.

અરે વાહ તો શું હું પણ રોયલ બ્લુ પહેરુ. મારી પાસે એક શર્ટ છે જે મને મામાએ આપ્યું છે. હા પણ ધ્યાનથી જોજે બીજા કપડાં ન વિખરાઈ જાય. સારુ મમ્મી.

પાર્થ સાંજ ની રાહ જોવા લાગ્યો. બસ સાંજ થઈ.  એટલે એણે તરત દાદી ને પૂછ્યું કે દાદી આજે કયા દેવીની પૂજા થશે. દાદી બોલ્યા અષ્ટભુજા દેવી. આ દેવી ને આંઠ હાથ હતા એટલે એમને અષ્ટભુજા દેવી કહેવાય છે. સુખ સંપત્તિ આપણને આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama