Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગામ તળાજામાં
ગામ તળાજામાં
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   147    6


Content Ranking

ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ 'મૂર્ખ' કહી મહેણું દીધું,

વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું. - ગામ. ૧

સાત ઉપવાસ ચિત્ત દૃઢ કરીને કર્યાં, દર્શન આપી વદિયા વચંન,

'માગ ને અમગ મન હોય જે તાહરે, ભક્તિ તવ જોઈ હું થયો પ્રસન્ન. - ગામ. ૨

'માગુ શું નવલ હું ? તમને જે વલ્લભ દીજિયે મુજને તે જાણી દાસ'

અદ્ભુત લીલા અખંડ શ્રીકૃષ્ણની નરસિંને જઈ દેખાડ્યો રાસ - ગામ. ૩

તળાજા મૂર્ખ માગ નરસિંહ મહેતા old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..