ઉંબરો
ઉંબરો
અામ તો ,
તમે ઘરની
બહાર નીકળો,
ત્યારે તો,
ઉંબરો પણ
સ્પીડ-બ્રેકર જ છે
પણ ગતિને
ધીમી કરવા
માટે નહીં,
મતિ ને સજ્જ
કરવા માટે...!
અામ તો ,
તમે ઘરની
બહાર નીકળો,
ત્યારે તો,
ઉંબરો પણ
સ્પીડ-બ્રેકર જ છે
પણ ગતિને
ધીમી કરવા
માટે નહીં,
મતિ ને સજ્જ
કરવા માટે...!