શબ્દ સ્પર્શ
શબ્દ સ્પર્શ
શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ,
વ્યસને જીવ પમાડ્યો સંબંધ;
પ્રાયઃ પ્રકૃતિ છે સંસાર,
વિચરે ભૂત ધરે અવતાર;
અખા તન તપાશી જુવે,
કાં જીવપણે જન્મારો ખુવે.
શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ,
વ્યસને જીવ પમાડ્યો સંબંધ;
પ્રાયઃ પ્રકૃતિ છે સંસાર,
વિચરે ભૂત ધરે અવતાર;
અખા તન તપાશી જુવે,
કાં જીવપણે જન્મારો ખુવે.