STORYMIRROR

YATHARTH GEETA

Inspirational

2  

YATHARTH GEETA

Inspirational

યથાર્થ ગીતા-૫

યથાર્થ ગીતા-૫

1 min
478

घष्टकेतुश्वेकितान: काशिराजश्च वीर्यवान्।पुरुजित्कुन्तिभोजश्च शैव्ब्यश्च न२पुडगव:।।५।।

અનુવાદ_ 'ધૃષ્ટ કેતુ:' દ્રઢ કર્તવ્ય' 'ચેકિતાન:' ચિત જ્યાં જાય ત્યાંથી તેને ખેંચીને ઈષ્ટમાં સ્થિર કરે (काशीराज)- કાયા રૂપી કાશીમાંજ જેનું સામ્રાજ્ય છે 'પૂરૂજીત ' સ્થૂલ સૂક્ષ્મ અને કારણરૂપ શરીર પર વિજય અપાવનાર પૂરૂજીત કુંતીભોજ:' કર્તવ્યથી ભવ પર વિજય પુરુષોમાં શ્રેષ્ઠ 'શૈબ્ય' અર્થાત સત્ય વ્યવહાર.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational