યથાર્થ ગીતા-૩
યથાર્થ ગીતા-૩


पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतींचमूम्।व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण घीमता।।३।।
અનુવાદ- હે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર 'દૃષ્ટધૂમને' ગોઠવેલા પાંડવોના આ મોટા સૈન્ય અને જુઓ"
સમજ- શાશ્વત અમર પદમાં શ્રદ્ધા રાખનાર દ્રઢ મને જ દૃષ્ટધુમન આજ પુણ્યમયી પ્રવૃત્તિઓનો નાયક છે साधन कठिन न मन कर टेका। સાધન કઠિન નથી મનની ટેકજ કઠિન હોવી જોઈએ. હવે સેનાનો વિસ્તાર જોઈએ.
(ક્રમશ)