STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

1  

PRAVIN MAKWANA

Inspirational

વિરાંજલી

વિરાંજલી

1 min
109

 એક મોચી કામ કરનારા ભાઈએ ફૂટપાથ પર જનરલ બિપીન રાવત ને શ્રદ્ધાંજલી અર્પણ કરી.

પસાર થતા એક ભારતીય નાગરિકે જ્યારે આ બાબતનો ખર્ચ આપવાનો આગ્રહ કર્યો ત્યારે દિલ ના અમીર એવા ભારતીય ભાઇનો ગર્વ અને સન્માન સાથે જવાબ હતો કે

"ભાઈ એટલા તો કમાઈ લઉં છું કે દેશના વીર માટે વાપરી શકું" 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational