jaydeep Dave

Tragedy

3  

jaydeep Dave

Tragedy

વિઘ્ન

વિઘ્ન

1 min
20


સાહેબ, મારા મકાનની લોન ક્યારે પાસ થશે ? હવે ઝૂંપડાની હાલત એટલી ખરાબ છે કે વરસાદમાં રોજ પાણી ટપકયાં કરે છે અને સૂવાની પણ તકલીફ પડે છે !

માજી, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે એટલે સરકાર તેના પર જ ધ્યાન આપી રહી છે એટલે આ વિઘ્ન દૂર થાય ત્યારે લોનની કાર્યવાહી આગળ વધશે.

થોડાં દિવસ પછી અખબારમાં સમાચાર હતાં કોરોનાને કારણે એક વૃદ્ધાનું મૃત્યુ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy