Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

jaydeep Dave

Others

2  

jaydeep Dave

Others

સંબંધોની જનેતા

સંબંધોની જનેતા

1 min
22

દીકરા, રોજ રોજ હું તારા ખેલથી કંટાળી ગઈ છું. હવે થોડી ઠરીને સભ્યતાથી રહે, લગ્નની ઉંમર થઈ ગઈ, વૈવાહિક સંબંધોનું બંધન બાંધવાનું છે ! કાલે તને પરણાવી સાસરે મોકલવાની છે !

બીજા દિવસે સવારે અખબારમાં હેડલાઈન હતી : સુખી સંપન્ન ઘરની સ્ત્રીઓ દેહવ્યાપારમાં એક હોટલમાંથી ગિરફ્તાર.

Rate this content
Log in