STORYMIRROR

MITA PATHAK

Inspirational

2  

MITA PATHAK

Inspirational

સ્ત્રીની ઉડાન

સ્ત્રીની ઉડાન

1 min
66

પ્રભુને ચાંદલો અને ગજરો અર્પણ કરી, એ જ ગજરો માથામાં અને ચાંદલો, સિંદૂર સેથામાં લગાવી સરસ તૈયાર થઈ પછી બેંકમાં નોકરી માટે નીકળતા પહેલા બાળકને સ્કૂલમાં છોડી પોતાને કામે નીકળી જતી.

  સમાજ કે ઓળખીતા પારખીતા લોકો શું વાતો કરશે તેનો લગીર પણ વિચાર ન કરતી. પોતે મનમાં હંમેશા એમ જ વિચારતી કે આ જીવન મારું છે, લોકોનું નહિ.એમ પણ તે હંમેશા આ ગીત યાદ કરતી... " કુછ તો લોગ કહેંગે.....લોગો કા કામ હૈ કહેના...."" મનમાં જ વિચાર કરીને આંખના ખુણે આવેલા અશ્રુને લુછીને પોતાની મસ્તીમાં જીવવા લાગતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational