STORYMIRROR

Kalpesh Patel

Comedy Classics

4  

Kalpesh Patel

Comedy Classics

સમજદાર

સમજદાર

3 mins
1

સમજદાર

આગ્રાથી દૂર, જમુના ને કિનારે તળેટી ઉપર એક જુનું મકાન હતું .
નામ તો લખાયેલું રહે—
“સરકારી શરણ ઘર”
પણ આખા મલક ના ગાંડા નું એસાઇલમ. આગ્રા વાળા બોલે—
“અરે, એ તો ભૂતિયા ઘર હે!” 👻

ત્રણ મજલા ઘરમાં રાતે હવા વળે તો “હૂં…હૂં…” ડાકણ અવાજ કરે, ને
દિવસે ફરકે તો પંખો ફરે તો એમ લાગે—

જાણે ભૂત પણ ગરમીથી હેરાન હે 😄
એ જ શરણ ઘરમાં નવો સવો પઢેલ દોક્ટર આયલ હે.
નામ— ડૉ. ભૈયાલાલ
ડિગ્રી તો પૂરું-પૂરો સચોટ,
પણ અનુભવ…હજુ ચા-પાણી જેટલું!
નવા દાક્તર નો પહેલો દિ ને
પહિલો દર્દી – રામુ ભગત
રામુ રોજ ચીસ મારે,ભજન જપે
“હમ ભૂત હઈ! દીવાલ પાર કર જાઈ!”હમસે દરિયો મત..

ડૉ. ભૈયાલાલ બોલલન,
“તો ઠીક હે, પહેલે ખુલે દરવાજા સે નીકળ કે દેખાવ.”
રામુ દરવાજા સામે આવીને ઊભો રહી ગયલ.
ડૉક્ટર ફાઇલમાં લખલન—
👉 ભૂત બને કે ઇચ્છા, તાળાથી હાર!
ચાલો એડમિટ...

બીજો ઓપીડી દર્દી – ચંપા દેવી
ચંપા દેવી અરીસા સામે બેસીને બોલે,
ચલ બાબુ નંબર નીકાલ મોરે તો ફીલીમ દેખણ હે..
“અરે ચંપા, તું તો બહુ જવાન લાગતાડુ!”
ડૉક્ટર પૂછલન,

“કોનથી વાત કરતાડુ?”
ચંપા બોલી,
“અરીસા માં અંધારું ભૂત હે!”
ડૉ. સાહેબ લાઈટ ચાલુ કરે છેં,અરીસાં માં એ બી સી ડી દીધલન.
ચંપા ખુશ—
“ભૂત ભાગ ગયલ!”

દિન મે રાત કે ખેલ...

એજ રાત લાઇટ ગુલ.
હવા… અવાજ… સન્નાટો…

કેન્ટીનમેં ડૉ. ભૈયાલાલ ડરીને બૂમ પાડલન,
“કોન હે રે?”

અંધારામાંથી અવાજ આયલ,
“ડૉક્ટર બાબુ… છેં કે... કોઈ ભૂત હે કે?”

લાઇટ આવી.
બધા દર્દી કેન્ટીન માં સાથે થાલી લઇ  ઊભા તા !

રામુ ભગત બોલલ,

“હમ તો ઠીક બાની,
પણ તમે આખી રાત કોની સાથે વાત કરતાડા!”

દુસરો દિન, આગ્રા ના શરણ ઘરમાં એક જુવાન છોકરી કોઈ ભરતી કરાય ગયો —
નામ મીની.
વાળ ખુલ્લા, આંખોમે. અનેરો અજબ ચમક,
અને વાતો… શ્યારાના સીધી દિલ પર લાગતં એવી!

બીજા દર્દી બોલે,
આ..
“મીની થોડી ગાંડી હે…”
પણ ડૉ. ભૈયાલાલને લાગલ—

“આ તો બીજા દર્દી કરતાં વધારે સમજદાર હે!”

ધીરે-ધીરે ડૉક્ટર ભૈયા
મીનીના પ્રેમમાં પડી ગયલન. ❤️

એક સાંજ તેઓ મીનીને સાથે લઈ
નદી કિનારે ફરવા ગયલન. જમુના કિનારે
સૂરજ ધીમે-ધીમે ડૂબે,
આકાશ લાલ-નારંગી બને,
પવન હળવો વળે…
ડૉ. ભૈયાલાલ સનસેટ જોઈ રોમાંચિત થઈ બોલલન,
“વાહ મીની…  નાઈસ , નાઇસ !”

મીની આંખ મીંચીને સરમાઈ હસી,

અને ભોજપુરી ઠાઠમાં બોલી—
“હા ડૉક્ટર બાબુ…
હું રેડી...
તું નાહીશ તો ચલ …
હું પણ તુજ સંગ નાહીશ!” 😆😆😆

ડૉ. ભૈયાલાલ તે ઘડી સે ચુપ.
નદી વહેતી રહી.
સૂરજ ડૂબી ગયલ.

બીજે દિવસે વોર્ડ ના બોર્ડ પર નવો દર્દી સામેલ થયો
“ડૉ. ભૈયાલાલ હવે શરણ ઘર કે નયે રહેવાસી હે.”

ચોકીદાર ભૈયાલાલ કે ચેર પે બેઠ કર બીડી રો દમ મારકે...હસીને બોલલ,

“અહીં કોઈ ભૂત બુત નહીં હે બાબુ…

દુનિયા પાગલ હે, અકે સબ સમજદાર  રહત જાત હે!” 😄👻

~~~~~

ડીક્લેમર: “સમજદાર”

આ વાર્તા એક કલ્પનાત્મક રચના છે—જેમાં ભૂતિયા શરણ ઘર, ડૉ. ભૈયાલાલ, અને મીની જેવી પાત્રો માત્ર હાસ્ય અને ભાવનાત્મક રમકડા માટે રચાયાં છે.  

અહીં દર્શાવાયેલ પાત્રો, સંસ્થાઓ, અને ઘટનાઓ કોઈ વાસ્તવિક વ્યક્તિ કે સ્થળ સાથે સંબંધિત નથી. જો કોઈ સંજોગવશાત સમાનતા જણાય, તો એ માત્ર યાદ્રચ્છિક છે.  

આ વાર્તા પાગલપણાની વ્યાખ્યા કરતા વધુ, “સમજદારી”ના વિવિધ રૂપો પર પ્રકાશ પાડે છે—ક્યારેક પ્રેમમાં, ક્યારેક ભયમાં, અને ક્યારેક અરીસામાં!  

ચેતવણી:  
જો તમે પણ “હમ ભૂત હઈ!” કહીને દીવાલ પાર કરવા ઈચ્છો, તો પહેલા દરવાજો ખોલીને જોઈ લો… 😄👻  

~~~~~
વાંચન વિશેષ :-

Asylum (એસાઇલમ) નો મૂળ અર્થ છે —
👉 શરણ ઘર / આશ્રયસ્થાન
અર્થાત્ જ્યાં કોઈને
સુરક્ષા મળે
સારવાર મળે
સંભાળ અને આશ્રય મળે
પરંપરાગત રીતે
Mental Asylum = માનસિક રીતે પીડિત લોકો માટેનું શરણ ઘર
(આજે આપણે એને વધારે સંવેદનશીલ શબ્દોમાં Mental Health Care Center કહીએ છીએ)



Rate this content
Log in

Similar gujarati story from Comedy