સાંવરિયા દયા રખો.
સાંવરિયા દયા રખો.
સાંવરિયા દયા રખો.
જોધપુર રો એક છોટો કસબો, ત્યાં ઘનચંદ રી પાન બીડી રી દુકાન હતો. નામ ધનચંદ, રી ખિસસને થન થન. પર જુસ્સો બરો.
જૂન માસ રી બપોર હતો. કોઈ ઘરાક નયો. ધનચંદ ને એક બીડી જલાઈ. ઘરાક કી રબ. મે ધનચંદ રી આંખ મિચકાઈ ઓર ભાયો સપને મે ખિસક ગ્યો.
ઇસ્ટમેન કલર મે રીલ ચાલુ ઠ્ઠી. ઘનચંદ દેખો વો 555 કે દમ. લે રાહા થ્યા. બડો સેઠ બનો થ્યો.
સોનેરી ખુરસી પર બૈઠ્યા
નોકર પંખા ઝુલાવે.
દાસી પાંવ દબાવે
સામને આગલ મીઠાઈ રી થાલી. મે. ઘેબર, માલપુવે ચીક્કાર.
ઘરવાળી બોલી, ધનુ સેઠજી કોનસી પહલે ખાવણી હે, બોલો,..
ધન ગદગદ થ્યો ઓએ બોલ્યો., થારે કોઈ કામ નકો કરવો.
ઓર દાસી કો સાદ દિયો ઓર ઈરાદો બોલે..
પાંચ કિલો ઘેબર, તીન કિલો માલપુએ કેસર છાંટ કે જલ્દી લાઓ.
ઇતને. મે રસ્તેકા. ગધા દુકાન મે ઘૂસ ગ્યા. ગધે ને ધન ચંદ કી ધોતી મૂંહ સે ખીન્ચ લો.
ઘનચંદ ચિડાયો ઓર આપને પાંવ સે ધક્કો દીઓ...
ઓર ક્યાં, ગલ્લે પે. રખ્ખી કાંચ કી બરણી ગીર કર તૂટી.
ધનચંદ હડબડાયો ઓર બોલ્યો ....
રે મેરે સાંવરિયા. થોડી દયા કો,નકી.
"રે મારે સાંવરિયા…
સપનામાં તો ઘેબર-માલપુઆ ખાવા દે!
થારું શું જતુ રે…
મન્ને ન સપનામાં ખાવા દે, ન જાગતાં કઈ બચાવા દે !"
થારો ટી જુલ્જ્મ ભારે રે સાંવરિયા , થારી ક્રપા માં ઢીલ રખા કર ભાયા ....
અસલમે ની તો સપને. મે તો મુજે મીઠાઈ ખાને દેને મે થારો ક્યાં કુછ જાતો રે..
"रे मारे सांवरिया… सपनां में तो मिठाई खावणो दे, थारो कुछ जातो नी रे!"
~~~~~~~~~~
ડિસ્કલેમર:
આ વાર્તા "સાંવરિયા દયા રખો" સંપૂર્ણપણે કલ્પનાપૂર્ણ છે.
ઘનચંદ, ગધો, ઘેવર, માલપુઆ અને ધોતી ખેંચવાની ઘટનાઓ—all only imagination!
કોઈ જીવિત કે અવસાન પામેલા વ્યક્તિ, પ્રાણી, પાન-બીડીની દુકાન, કે મીઠાઈની થાળી સાથે કોઈ સમાનતા હોય,
તો એ માત્ર સંયોગ છે... અથવા ઘનચંદના સપનાનું પ્રભાવ!
મીઠાઈ ખાવાની ઇચ્છા, ધોતી ખેંચવાની ચીડ, અને "સાંવરિયા" રી દયા—all for comic relief only.
કૃપા કરીને હાસ્યને હાસ્ય તરીકે માણો, અને ઘનચંદને સપનામાં મીઠાઈ ખાવા દો!
And enjoy Day Dreaming you too😄
