STORYMIRROR

Thakkar Hemakshi

Abstract

3  

Thakkar Hemakshi

Abstract

સાચા પ્રેમની પરખ - ૬

સાચા પ્રેમની પરખ - ૬

1 min
178

સીમી હસીને બોલી, “તેડી લે અહીંયા મને કોઈ ઓળખતું નથી."

"વાહ સીમી મને ગમ્યું. આજે નહીં આપણે સાથે હશું ત્યારે તને જરૂર તેડીશ. ચાલ આપણે જમવા જઈએ."

સીમી હસતાં બોલી, "હું એ દિવસની રાહ જોઈશ."

"સરસ સીમી એ દિવસ જરૂર આવશે."

"રામ હવે આપણે ગાર્ડનમાંથી બહાર આવ્યા હવે મારો હાથ છોડ બધા શું કહેશે ?"

"કોઈ કાંઈ નહીં કહે. મને તારો હાથ પકડવા દે નહીં તો ફરી તું પડીશ." ને હસ્યો.

"ઠીક છે રામ પકડ મને કાંઈ વાંધો નથી પછી તને કોઈ રસ્તામાં મળી જાય તો તું જવાબ આપજે." ને હસી.

"હા એમાં શું એ હું આપી દઈશ."

"રામ ક્યાં જઈએ છીએ જમવા ?"

"બાેલ સીમી તારે ક્યાં જવું છે ? તને જોઈએ ત્યાં લઈ જાઉં."                               

 “રામ તું મને જ્યાં લઈ જઈશ મને ચાલશે ?”

 "ચાલ હવે મારી સાથે રહેજે સવાર સુધી તને મજા આવશે." ને હસ્યો.

"રામ એવું છે પણ સવાર સુધી કઈ હોટેલ ખુલ્લી હોય છે ?"

"સીમી જમીને આપણે ફરીશું તને ઘરે જવું નથી ગમતું એટલે કહ્યું." અને હસ્યો.

"અરે વાહ રામ પણ પછી ઘરમાં શું કહું ?"

"એ આપણે પછી વિચારશું. પહેલા તું બોલ તારે આવવું છે કે જમીને ઘરે જવું છે ?"

"રામ મારે આવવું છે પછી તું ડરીશ તો મારે જોડે ?”

“ના,ના રામ મને તારા જોડે ડર ન લાગે."

"સીમી તને સ્કુટી પર ચાલશે ?"

"હા. હા રામ એમાં તો મને બહુ મજા આવશે. હું ક્યારે નથી બેઠી."

"બહુ સરસ સીમી હવે પહેલા જમવાનું નક્કી કર પછી ફરવા જઈશું."

"રામ જલ્દી ચાલ મેં કહ્યુંને તું જ્યાં પણ મને લઈ જા અને મારો હાથ ન છોડતો નહીં તો હું પડીશ." અને હસી.

"ઓહો બહુ સરસ સીમી. તું કહે તો તને ત્યાં તેડીને લઈ જાઉં એટલે તને પડવાનો ડર પણ નહીં લાગે." ને હસ્યો.

"હા મને કાંઈ વાંધો નથી અગર તને ચાલે તો મને પણ ચાલશે."

"ઠીક છે સીમી પછી સાચે તેડી લઈશ." ને હસવા લાગ્યો.

સીમી હસીને બોલી, તું" મને આરામથી તેડી શકે છે મને જરા પણ વાંધો નથી. મને તો ગમશે."

"એમ સીમી મને તો બહુ મજા આવશે."

"અચ્છા, અચ્છા રામ." અને હસી.

"હા હા સીમી તારી સાથે તો મજા જ આવે ને."

"ઓહ રામ ખુબ સરસ."

"હવે સીમી કહેતી નહીં જો મારું ધ્યાન તારા પર જ છે બીજે નહીં."

"અરે વાહ જમવા જઈએ ત્યારે મારી તરફ જ ધ્યાન રાખજે. બીજી બાજુ ધ્યાન ન આપતો." ને હસી.

"એમ સીમી કેમ પણ ?"

"તું મારા પર ધ્યાન દઈશ તો જ હું જમી શકીશ." અને હસી.

"એમ સીમી ?” અને હસ્યો.“હા,હા રામ એવું જ છે."

"ઠીક પછી સીમી તારું ધ્યાન મારા પર નહીં હોય એનું શું ?" ને હસ્યો.

"રામ તારું ધ્યાન મારા પર છે બીજું શું જોઈએ ?"

"અરે સીમી શું વાત છે હું તારી તરફ જોઉં એ તને બહુ ગમે છે."

"હા,હા રામ મને બહુ ગમશે."

"ખુબ સરસ સીમી મને ગમ્યું."

"ચાલ સીમી હવે જમવા જઈએ બહુ વાતો થઈ ગઈ."

"હ,હા ચાલ જઈએ."

"હવે મારો હાથ નથી છોડવાે રામ ?" 

"ના મારે તારો હાથ નથી છોડવો સીમી. હવે તું શું કરીશ ?" અને હસ્યો.

"રામ કાઈ નહીં પકડ. મને શું વાંધો હોય પણ હું જમીશ કેવી રીતે ?"

"મારા હાથથી તું જમીશ સીમી."

"એમ રામ એવું કેમ બધા જોય કેવું લાગે ?"

"એમાં શું થયું.તારી ખુશી માટે તો હું કરી શકું."

"ઓહો મારી ખુશી માટે ?"

"હા,હા તારી ખુશી માટે સીમી."

"ઓહ રામ એવું છે તો મને બહુ ગમશે."

"ચાલ રામ હવે જમાડ મને કાંઈ વાંધો નથી. તને મારી ખુશીથી ખુશી મળે છે એનાથી વિશેષ મારી માટે શું હોઈ શકે."

"અરે વાહ સીમી આ લે તને જમાડું છું."

"વાહ રામ મને આવી ખુશી કેટલા વર્ષોથી નથી મળી. મને તો આજે મજા આવી ગઈ."

"બહુ જ સરસ સીમી એટલે તો મેં તને કહ્યું હતું.”

"હા રામ ત્યારે મને સમજાણું નહીં અને લાગયું કેવું લગે ?" 

"કાંઈ વાંધો નહીં સીમી તને મજા આવી એનાથી મને ખુશી મળી ગઈ." 

"સરસ રામ મને તારી ખુશી પણ જોઈએ અને ખબર છે એ કહી રીતે તને મળશે."

"એમ સીમી ?" 

"હા રામ હવે હું તને જમાડું તું મારો હાથ છોડે તો ?”

"ના,ના સીમી મારે તારો હાથ નથી છોડવાે તો તને કેમ જમાડું રામ ?”

"મારે નથી જમવું સીમી. તને જમાડીને મારું પેટ ભરાઈ ગયું.”

“ઓહો રામ એવું ન ચાલે ?”

"મને ચાલશે સીમી.”

"જો રામ તું નહીં જમે તો મને નહીં ગમે. હું પછી ઘરે ચાલી જઈશ.”

"ના,ના સીમી એવું ન કરતી બસ હું જમીશ પણ તારા હાથથી જ.”

“હા રામ તું મારો હાથ છોડે તો તને જમાડું ને ?”

“એ તો હું નહીં છોડું. હવે મારે જોવું છે તું મને કેવી રીતે જમાડીશ ?” અને હસ્યો.

“અરે રામ હાથ નહીં છોડે તો કેમ જમાડીશ ?”

“એ સીમી તારે વિચારવાનું છે તું મને કેવી રીતે જમાડીશ ?” અને હસ્યો.

“આવું કેમ કરે છે રામ. બીજી રીતે મને નહીં ફાવે.”

“શું સીમી તને બધું ફાવશે તું વિચાર તો કર.”

“ઠીક છે રામ હવે મારી પાસે બીજો કોઈ ચારો નથી થોડો આગળ આવ.”

“કેમ સીમી મને આગળ આવવાનું કહે છે ?”

“તું આગળ આવ પછી તને સમજાઈ જશે.”

“ઠીક છે સીમી તું કહે છે તો આવું છું.”

“લે આવી ગયો સીમી હવે મને સમજાવ.”

“રામ તને બધી ખબર છે. એટલે જ તું મારો હાથ નથી છોડતો વાંધો નહીં તારા માટે બધું કરીશ.”

ક્રમશ:                                                                                                                                                                                


Rate this content
Log in

Similar gujarati story from Abstract