Thakkar Hemakshi

Abstract

3  

Thakkar Hemakshi

Abstract

સાચા પ્રેમની પરખ - ૧૬

સાચા પ્રેમની પરખ - ૧૬

1 min
135


“ઓહો એટલો બધો પ્રેમ સીમી માટે.”

“હા, હા જ્યારથી સીમી મારા જીવનમાં આવી છે ત્યારથી હું બહુ ખુશ છું, હવે મને એકલું નથી લાગતું અને મજા આવે છે.”

“ખુબ સરસ રામ મને પણ એવું જ લાગે છે અને સીમીએ રામના માથા પર ચુંબન આપ્યું.”

“બહુ સરસ સીમી મને તો મજા આવી ગઈ.” અને હસ્યો.

“ઓહો રામ ખુબ સરસ.” અને હસી.

ત્યાર બાદ રામે પણ સીમીના માથા પર ચુંબન આપ્યું.

“અરે વાહ રામ મને બહુ જ ગમ્યું. જોયું રામ તું સુવાનું કહેતો હતો આજે જ આપણા લગ્ન થયા છે.આપણે સાથે મજા આવે છે ને ?અને હસી.

“સીમી બહુ જ મજા આવે છે આમ તારી સાથે.” અને હસ્યો.

"અચ્છા રામ હવે આપણે હજી સાથે મજા કરીશું.” અને હસી.

“એમ સીમી તો તારે મારી સામે જોવાનું.હું ન કહું ત્યાં સુધી ત્યાંથી નજર હટવી ન જોઈએ.” અને હસ્યો.

“એમ કેમ રામ ?”

“આપણે એવી રમત રમીએ તો મજા આવશે.”

“ઓહો તો તો બહુ મજા આવશે રામ તું જોજે તે જે કહ્યું એમ જ કરીશ. પછી તને મારી સાથે વધારે પ્રેમ ન થઈ જાય.” અને હસી.

“ એમ સીમી એ તો બહુ બધું પ્રેમ તો તારા માટે છે જ”. અને હસ્યો.

“રામ એ તો ક્યારે દેખાયું નથી અને કહ્યું પણ નથી.” અને હસી.

“સીમી હમણાં જ દેખાડું અને કહું છું.”

રામે સીમીના બંને ગાલ પર ચુંબન આપ્યા અને કહ્યું “આઈ લવ યું સીમી હવે ખુશ.” અને હસ્યો.

“અરે વાહ બહુ ખુશ છું રામ.”

“હવે સીમી તું દેખાડ અને કહે.” અને હસ્યો.

“ના,ના રામ તે કહ્યું એમાં સમજી જા.”

“સીમી હવે તો આપણા લગ્ન થઈ ગયા છે ચાલ જલ્દી દેખાડ અને કહે શરમાઈશ નહીં.” અને હસ્યો.

એવું ન કર સીમી મજા નહીં આવે તું નહીં દેખાડે અને કહીશ તો.”

“ઠીક છે હું મારા રામ માટે બધું કરીશ.” અને હસી.

“ખુબ સરસ સીમી.”

ત્યાર પછી સીમીએ પણ રામના બંને ગાલ પર ચુંબન આપ્યા અને એણે કહ્યું “આઈ લવ યું રામ. હવે ખુશ રામ” અને હસી.

“હા.હા સીમી બહુ ખુશ. લાગવું જોઈએ ને આપણા લગ્ન થયા છે.” અને હસ્યો.

“ઓહો રામ એ વાત તારી સાચી.” અને હસી.

“વાહ સીમી ચાલ હવે રમવું છે, મારી સામે જ જોવાનું. હું ન કહું ત્યાં સુધી નજર ન હટાવતી." અને હસ્યો.

“હા,હા રામ હું રમીશ મારે આજે તારી સાથે બહુ મજા કરવી છે.” અને હસી.

“સરસ સીમી ચાલ રમીએ પહેલા તારો વારો પછી મારો વારો.” અને હસ્યો.

“હા,હા રામ મને ચાલશે.જો હું તારી સામે જ જોઉં છું.”

“સરસ સીમી હું ન કહું ત્યાં સુધી નજર ન હટાવતી.” અને હસવા લાગ્યો.

“હા, હા રામ તે જેમ કહું છે એમ જ કરીશ.”

“ઓહો બહુ સરસ સીમી.” અને હસવા લાગ્યો.

સીમીએ રામ પરથી નજર હટાવી જ નહીં અને રામે પણ સીમીને હજી કીધું નહીં.

રામને સીમી સાથે ગમવા લાગ્યું અને હજી નજર હટાવાનું કહું નહીં અને સીમીને લાગ્યું રામ કહેશે એટલે તે નજર હટાવતી ન હતી પણ એને આમ રામ સાથે મજા આવી.

થોડા કલાક પછી રામને લાગ્યું હવે સીમી થાકી ગઈ જશે આમ જ નજર રાખીને એટલે એણે કહું, “સીમી બસ થઈ ગયું..”

“વાહ રામ બહુ મજા આવી. હવે તું આમ મારી સામે જો હવે તારો વારો છે. પછી સુઈ જઈએ રામ કાલે તને કામ પર જવાનું છે.” 

“હા સીમી તું કહીશ એમ જ કરીશું.”

“અરે વાહ રામ ચાલ હવે જો મારી સામે અને હું ન કહું ત્યાં સુધી નજર ન હટાવતો.” અને હસી.

“લે સીમી જો તારી સામે જોઉં છું.”

“બહુ સરસ રામ મને તો મજા આવે છે તારી સાથે.” અને હસી.  

“ખુબ સરસ સીમી તું કહીશ નહીં ત્યાં સુધી નજર નહીં હટાવું.” અને હસવા લાગ્યો.

“ઓહો રામ શું વાત છે. મને તો તારી સાથે મજા.” અને હસી.

“ખુબ સરસ સીમી મને પણ તારી સાથે મજા આવે છે.” 

“રામ કાંઈ પણ થાય તું મને ક્યારે પણ છોડીને ન જતો.”

“શું સીમી આમ કેટલી મજા આવે છે. આવી વાત ન કર. હું તને કયારે છોડીને નહીં જાઉં તું ફિકર ન કર. હું તારી સાથે જ છું અને તારો સાથ છોડવાનો તો પ્રશ્ન જ નથી.”

“અરે વાહ રામ, હું બહુ ખુશ થઈ. મારા કાકા કાકી કાંઈ કરે તો મારો સાથ આપીશ રામ ?”

“હા રામ તો સીમીનો સાથ કાયમ આપશે. હવે આ વાત છોડ ચાલને સીમી આમ મજા આવે છે.”

“શું સીમી આવી વાત કેમ કરી. તને તારા રામ પર ભરોસો નથી ?”

“ના,ના રામ એવું નથી પણ મારા કાકા કાકી કંઈક કરશે એટલે મેં આ વાત કરી.”

“સીમી તું ફિકર ન કર. હું છું ને તારી સાથે. હું તને તકલીફ નહીં થવા દઉં.”

“હા મને ખબર છે રામ પણ જયારે તું ઘરે ન હોઈશ ત્યારે ?”

“એ વાત તારી સાચી સીમી. મારે કાંઈક કરવું પડશે. એમ કરીએ તું મારી સાથે યુનિવર્સિટી આવી જા.” અને હસ્યો.

“ના.ના રામ સારું ન લાગે, હું શું કરીશ ત્યાં ?”

“મારા મિત્ર સાથે ઓળખાણ કરાવીશ જેને આપણા ફોટા અને વિડીયો પાડયા હતા.”

“ઓહો એમ એટલે આપણા યાદગાર પળના ફોટા અને વિડીયો તારી પાસે હતા.”

“હા સીમી એમને ક્યારે પાડયા મને ખબર ન હતી. એ તો એમણે મને કહ્યું એટલે ખબર પડી. તું નારાજ તો ન થઈને ? અને હસ્યો.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Abstract