STORYMIRROR

Mariyam Dhupli

Inspirational Others

2  

Mariyam Dhupli

Inspirational Others

પ્રપોઝલ

પ્રપોઝલ

1 min
14.2K


શ્રેયસે ઘણી વાર એની આગળ લગ્ન પ્રસ્તાવ મૂક્યો હતો. પણ દર વખતે ખૂબજ કઠોરતાથી નિયતિ એના પ્રેમને ઠુકરાવતી.

મશ્કરીમાં ઉડાવતી. એક ગોરી અતિ સુંદર કન્યાને એક તદ્દન શયામ ને સાધારણ વ્યક્તિ થોડી પ્રેમ કરી શકે? પણ આજે જયારે બધાની સામે ફરીથી શ્રેયસ એ એને પ્રપોઝ કર્યું તો એ એના સાચા પ્રેમ ને નિહાળી ધ્રુસકે ધ્રુસકે રડી રહી.

એક એસિડ અટેકની શિકાર બની પોતાની બાહ્ય સુંદરતા ગુમાવી ચૂકેલ વ્યક્તિને સ્વીકારવાની હિમ્મત તો ફક્ત સાચા પ્રેમમાં જ હોઈ ને!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational