shital Pachchigar

Romance

3.8  

shital Pachchigar

Romance

પ્રેમની ઉંમર હોય ?

પ્રેમની ઉંમર હોય ?

1 min
180


કોણ કહે છે પ્રેમ કરવા માટે ઉંમર હોય ? દાદા દર વરસે દાદીને ચોકલેટ આપતા પણ આજે તો દાદાએ દાદીને આપવા માટે ચોકલેટનો બુકે બનાવડાવ્યો હતો. તેમના લગ્નને આજ પચાસમું વર્ષ હતું દાદા-દાદી ને ખુશ કરવા ઈચ્છતા હતા.

તેમણે ફરી લગ્ન કરવાની બધી તૈયારીઓ કરી નાખી હતી. તેમણે ચોકલેટ બુકે ઘરે જઈને કોઠારમાં છૂપાવ્યો ને પછી; "શીલા ઓ શીલા જરા પાણી લાવ ને તું ઝટપટ તૈયાર થઈ જા ગોરમહારાજ આવ્યા જ સમજ " થોડીવાર પછી પણ દાદી કે દાદીનો જવાબ ન સંભળાયો એટલે દાદા પોતે રસોઈઘરમાં ગયા ત્યાંજ તે દાદીને જોઈ અવાચક રહી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Romance