shital Pachchigar

Tragedy Fantasy

4.1  

shital Pachchigar

Tragedy Fantasy

માવતરની પરીક્ષા ?

માવતરની પરીક્ષા ?

1 min
327


ઓગણીસ વર્ષનો અપંગ નૈતિક એની મમ્મીને માખી ઉડાડવા માટે બૂમો પાડી રહ્યો. શીતલ તેની પાસે ઝડપથી આવીને નેમકીનથી માખી ઉડાડે છે. નૈતિક, શીતલ સામે જોઈ, હસતાં મુખે કહ્યું; "જ્યાં સુધી મારા માતા-પિતા છે ત્યાં સુધી, પછી શું ?" નૈતિકના હાસ્યથી આવેલી મુખ પરની લાળને લૂછતાં શીતલની આંખની પાંપણ પર આવેલા એ અશ્રુબુંદ નૈતિકને જોઈ અટકી જાય છે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy