STORYMIRROR

shital Pachchigar

Others

2  

shital Pachchigar

Others

પાનેતર

પાનેતર

1 min
62

નિશા કોલેજથી ઘરે આવી ત્યારે તેણે તેના લગ્નને માટે આવેલા ગોરને અને જતીનને વાતો કરતા, સાંભળ્યા. ત્યારે તેને ખબર પડી કે જતીન અને જયા ખરેખર તેના માતાપિતા નથી. તેના માતાપિતા તેને જન્મ બાદ તરત જ મૃત્ય પામ્યા હતા. તે સાંભળવાની સાથેજ તે ઢળી પડી તે જયા એ જોયું.

"મમતા હવે રડી પડી ,

તારુ સ્મરણ થતા,

ઓ લાડલી વ્હાલી મારી,

પાનેતર ઓઢી છેટી પડી ગઈ,"

આમ વિચારી તેણે નિશાને બાથમાં લઈ લીધી.આજે નિશાના લગ્નપ્રસંગે મા તેને માહીરામાં પધરાવા જતીન આગળ આવી તેને પાનેતર ઓઢાડવી આશીષ દીધા.


Rate this content
Log in