shital Pachchigar

Others

2  

shital Pachchigar

Others

માની લાજ

માની લાજ

1 min
71


તવાયફ બજારમાં ઉતરે માની લાજ દિકરાને સંભળાયો એ માઁ નો સાદ આજે એ સાંભળી દિકરાનો માઁ પ્રત્યેનો પ્રેમ કેવો તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. 

જમીદાર મનોજબાબું આજે પહેલીવાર રાતના સમયે તવાયફ બજારમાંથી પસાર થઇ રહ્યાં હતાં ત્યાં તને એક ગીત સંભળાયું

  "લાજ ન આઈ મોહે ઓ હરજાઈ ,સબકુછ ગવાયા મૈને તોરે કારણ....

હો,!કાના હો!કાના" 

અરે,! આ એજ ગીત હતું જે નાનપણથી આજ સુધી રોજ મનોજબાબુ સાંભળતા હતા. તે દરેક *લજજા* ભૂલી એ દિશામાં આગળ વધતા ગયા.


Rate this content
Log in