Pinky Shah

Inspirational

3  

Pinky Shah

Inspirational

પિંજર

પિંજર

1 min
7.4K


પૂજાની રોજબરોજની જીંદગી વ્યતીત થતી હતી. પૂજા બાળકને જોઈને પોતાની જીંદગીવ્યતીત કરતીહતી. આજે પૂજા એક સેમિનારમાં ગઈ .

ડો.સ્નેહ દેસાઈને સાંભળ્યા પછી એ માનવા લાગી કે મારી જીંદગી પણ‌ બદલાઈ શકે છે જરુર છે‌‌ બસ‌ pપોઝીટીવ એપ્રોચની. પોતાનામાં પરિવર્તન લાવવા માડયુ. પોતાની જાત નેમહત્વ આપવા માંડ્યુ.

જીંદગીમાં પોતાને કશુક સારું મળશે એ‌ વાત પર એ ખુશ

રહેવા લાગી. નાના નાના સુખને એ આગળ ધરી જીવવા લાગી.અને એ દિવસ‌ આખરે આવી ગયો મલ્ટી નેશનલ કંપનીમાંમાં એ જોબ

માટે સિલેક્ટ થઈ હતી. રાજના ભણતરના ખર્ચાને હવે પહોંચી વળાશે. એને બધું આપી શકાશે સારું.એ વાતથી ખૂબ ખુશ હતી એ.

‌બેંગ્લોરની એની જોબ કન્ફર્મ કરીને. પૂજા એ શાંતિ અનુભવી. એની ઘણી બધી તકલીફોનો અંત આવ્યો આજે પૂજા જોબ કરે છે રાજને સાચવે છે સંભાળે છે ‌અને ઈશ્વરનો પાડ માને છે. સ્ત્રી ઓ માટેની સ્ત્રીઓ વડે‌ ચાલતી સંસ્થામાં એ બસ સ્ત્રીઓને એ એઝ અ કાઉન્સેલર માનદ સેવા આપે છે. એક જ

વાત પર ભાર આપે છે સ્વ-સ્વતંત્રતા બનાવો એનો આ મેસેજ હું આપ સહુ સમક્ષ રજૂ કરું છું. શાયદ એ સહુને અપીલ કરું છું. આપની દિકરી, બહેન સૌને રિતરીવાજો ખાતર બલી ‌બનવા ના દેશો. સ્ત્રી પણ‌ એક વ્યક્તિ છે એની પહેલી ફરજ ખુદને ખુશ રાખીને પછી બધામાં ખુશી વહેંચવાની છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational