Mariyam Dhupli

Inspirational

3  

Mariyam Dhupli

Inspirational

મત

મત

1 min
14.5K


ઘરના સભ્યો વચ્ચે ઊભા થતા મતભેદોને લીધે ઘર પ્રત્યે બેદરકારી ન જ દાખવી શકાય. કારણ કે આખરે રહેવાનું એજ ઘરમાં હોય છે, એ જ વિચારે મત આપવો કે ન આપવો એ અંગે પોતપોતાના મત દર્શાવી રહેલ દેશના સભ્યો વચ્ચેથી હું ચુપચાપ મારો મત આપી આવી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational