Lata Lata

Classics Thriller Tragedy

3  

Lata Lata

Classics Thriller Tragedy

મનની મનમાં

મનની મનમાં

1 min
13.8K


અને આજે ફરી શ્રીલેખા એ સિતાર ને પ્રેમથી નિરખી ને થોઙી સાફ કરી કબાટ માં ગોઠવી દીધી.

આજે ઘણાં દિવસે મનમાં ઉગ્યુ હતું કે લાવ સાંજની સંગાથી સિતારને બનાવું...પણ

ત્યારે જ પતિ શ્રીધર ઓફિસેથી આવી ગયાં. સિતારને જોઈ બોલ્યા: "ખુબ જ થાકી ગયો છું. એક કપ ચા બનાવ ફટાફટ અને હા થોઙી શાંતિ પણ રાખજે. પ્લીઝ... એક તું અને એક તારૂં આ ટુણટુણીયું.."


Rate this content
Log in

Similar gujarati story from Classics