મધર્સ ડે
મધર્સ ડે

પાડોશણે બારીમાં ડોકું નાખી પૂછ્યું" શું કરો છો રમા બા?"
"આ દિકરો ને વવ કલબમાં કાંઈક માના દી'ના જમણમાં ગ્યા. તી હું આ મારી હારુ નાનું ચાનકુ બાનાવા બેઠી છવ"...રમા બા બોલ્યા.