મહાનતા
મહાનતા


જેવી રીતે સાગર વિશાળ છે,
પરંતુ તેની ખારાશને લીધે,
તેનું મહત્વ ઘટી જાય છે,
તેવી જ રીતે
માનવી ભલે ગમે તેટલો મહાન,
કે ગુણવાન હોય પરંતુ,
તેના એકમાત્ર દુર્ગુણને લીધે,
તેનું મહત્વ ઘટી જાય છે.
બનવું હોય તો ચંદન જેવું બનવું,
કારણ કે એ ઝેરીલા સાપ સાથે રહેતું હોવા છતાંપણ,
પોતાની શીતળતા નથી છોડતું.