Meena Mangarolia

Inspirational

2  

Meena Mangarolia

Inspirational

મધસઁ ડે

મધસઁ ડે

1 min
1.6K


"મા એ મા બીજા વગડાના વા"

આજે મધર્સ ડે છે જાણ્યુ. જોર શોર થી આજે 'વોટ્સએપ' અને 'ફેસબુક' પર પણ વાંચ્યું. માંનુ ૠણ આપણે કયારેય જીવનમાં ચૂકવી નથી શકતા.મા પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી એના બાળકો માટે હંમેશા આશિવાઁદ હોય છે. જયારે એજ બાળકો મોટા થઈને વહાલસોયી માને વૃધ્ધાશ્રમ માં કેમ મૂકી આવે છે ! શુ આખી જિંદગી જે આપણ ને પાળે છે પોષે છે એજ 'મા' આપણ ને શુ બોજ બની જાય છે.

આજ ના મધસઁ ડે ના દિવસે આપણે એક નાનો પણ બહુજ મહત્વનો સંકલ્પ કરીશુ કે આપણા મા બાપને પણ જીવનભર કયારેય વૃધ્ધાશ્રમનુ બારણું નહી દેખાડીએ. એમના સુખ દુઃખના ભાગીદાર થઈશું. અને એમના મિત્ર બનીને રહીશું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational