Bhavna Bhatt

Inspirational Others

5.0  

Bhavna Bhatt

Inspirational Others

માણસાઈની દિવાળી

માણસાઈની દિવાળી

1 min
7.5K


દિવાળીના દિવસો નજીક હોય એટલે જ્યાં જુઓ ત્યાં "ભવ્ય સેલ"

"ધરખમ ભાવ ઘટાડો"ના બોર્ડ વંચાય છે. પણ માણસાઈના ભાવ કયાં વંચાય છે ? દિવાળીની ખરીદી કરવા બજારમાં ધસારો દેખાય છે. પણ માણસાઈ હવે કયાં દેખાય છે ?

દિવાળીમા માણસો નવા કપડાં ખરીદશે, ઘરને કલર કરાવશે પણ પોતાના વિચારો અને મનને નહીં બદલે એજ સ્ત્રીઓની ઉપેક્ષા અને એજ જૂની વિચાર સરણી. માટે સેલની ઘેલછા છોડો અને મનની દોલતના ભાવ વધારો.

માણસાઈની દોલત એકઠી કરો. ચલો બધા ભેગા થઈ માણસાઈની દિવાળી પ્રગટાવીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational