Bhargavraj Mor

Abstract

3  

Bhargavraj Mor

Abstract

લાગણીઓ કે પ્રેમ....?

લાગણીઓ કે પ્રેમ....?

2 mins
108


 એક છોકરો હોય છે, તે ૧૮ વર્ષથી ગામડે જ રહેતો હોય છે. તે 12મું ધોરણ પાસ કરી, રોજગારની શોધમાં શહેરમા આવે છે. તે સતત મહેનત કરી એક વર્ષમાં પોતાના માટે એક કામ શોધી લે છે. બીજા વર્ષે તેની તબિયત બગડતા તે પાછો ગામડે ચાલ્યો જાય છે. ગામડે રોજગાર ન મળવાથી તે પાછો શહેર તરફ પોતાનો પૂરો પરિવાર લઈ આવે છે. છોકરાના પરિવારમાં તેમના માં અને ભાઈઓ હોય છે. છોકરો પોતાના પરિવારને રહેવા માટે એક નાની રૂમ ભાડા પર રાખે છે. છોકરાનું નામ રાજ હોય છે, તેમના માંને આઈ તરીકે ઓળખવામાં આવે છે. રાજ તેમના પરિવારને રહેવા માટે જે મકાનમાં રૂમ રાખે છે, તે રૂમની સામેની રૂમમાં તેમના જ સમાજની એક છોકરી રહેતી હોય છે. તે છોકરી નું નામ પંખુડી હોય છે, રાજ પંખુડી ને પહેલી જ નજરમાં પ્રેમ કરી બેસે છે. રાજ અને પંખુડી ના પરિવાર સામાજિક સંબંધ ધરાવતા હોય છે. રાજ અને પંખુડીનો પરિવાર સામાજિક સંબંધ ધરાવતા ટૂંક સમયમાં એક સારો પરિચય મેળવે છે, અને પરિવાર વચ્ચે એક સારા સંબંધની સ્થાપના થાય છે. પરિવાર વચ્ચેે સારો સંબંધ હોવાથી પંખુડી રાજના ઘર પર અવાર - નવાર આવતી - જતી હોય છેે. આ માટે પંખુડી રાજને અવાર નવાર જોવા મળે છે. પરિવાર વચ્ચે સારો સંબંધ હોવાથી આઈ અને પંખુડી વચ્ચે પ્રેમ સંબંધની સ્થાપના થાય છે. આઈને પોતાની દીકરી ન હોવાથી પંખુડી ને દીકરીની જેમ પ્રેમ કરત હોય છે. આઈ અને પંખુડી ના વિચારો અને સંસ્કારો સરખા હોવાથી બંને વચ્ચેેે પ્રેમ જો મળે છે.

આ કહાની રાજ અને પંખુડી ના વચ્ચેના સંબંધની છે. જે પ્રેમ છેે કે લાગણીઓ.......?


Rate this content
Log in

Similar gujarati story from Abstract