જિંદગી
જિંદગી
જિંદગી એટલે જન્મથી મરણ વચ્ચેની એક એવી અવસ્થા, જેમાં સુખ દુઃખ ઉતાર ચડાવને સંઘર્ષ આવ્યા છતાંય જીવવાની એક જીજીવિષા, મરણ સુધી જકડી રાખતી એક કડી બચપણ જવાની બુઢાપો બધુજ આ જિંદગીમાં આવી ગયું. એમાં અહંકાર, અભિમાન, કામ, ક્રોધ બધુજ જોવા મળ્યું. બસ એક સરળતા જલ્દી ન મળી જિંદગી ઘણું બધું શીખવાડે છતાંય વાહલી લાગતી જિંદગી. એક વ્યક્તિ તરીકે જીવંત હોવાની અવસ્થા એટલે જિંદગી તમારીને મારી આપણા બધાની વ્હાલી જિંદગી.