બંધન
બંધન


પહેલીજ રાતે રોનકે પૂછ્યું ! રિધ્ધી તારા માટે લગ્ન એટલે શું? રિધ્ધી એ કહ્યું મુકત પણે હું જ્યાં શ્વાસ લઈ શકુ, સામાજિક માનસિક ને શારીરિક રીતે કોઈ એક વ્યક્તિ સાથે જોડાવવું ને છતાંય બંધન વગર જીવવું ને જીવનભર એને પ્રેમ કરવો, એની સાથે ઘરડા થવા સુધીની સફર એટલે લગ્ન. જે બંધન નહિ પણ લગ્ન બંધન કહેવાય.