PRAVIN MAKWANA

Inspirational

1  

PRAVIN MAKWANA

Inspirational

હાથે કરીને જ

હાથે કરીને જ

1 min
19


વર્ષો પહેલાં ટોલસ્ટોયે એક પત્રમાં ગાંધીજીને આ પ્રશ્ન પૂછ્યો હતો: "એક વેપારી કંપનીએ (ઇસ્ટ ઇડિયા કંપની) વીસ કરોડ પ્રજાને ગુલામ બનાવી. કોઈ વહેમ વિનાના માણસને આ વાત કહો તો એ શબ્દોનો અર્થ એ સમજી નહીં શકે. ત્રીસ હજાર માણસોએ - તે પણ પહેલવાન નહીં, નબળા અને સાધારણ માણસોએ, - વીસ કરોડ બળવાન, ચતુર, સમર્થ અને સ્વાતંત્ર્યપ્રિય લોકોને ગુલામ બનાવ્યા છે, એનો અર્થ શો ? એ આંકડા શું સ્પષ્ટપણે નથી બતાવતા કે હિંદીઓને અંગ્રેજોએ ગુલામ નથી બનાવ્યા પણ તેઓ હાથે કરીને ગુલામ બન્યા છે ?"ટોલસ્ટોય કદાચ અહીં એટલું જ કહેવા માગે છે કે મોટા ભાગનું 'હાથે કરીને જ' થતું હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational