PRAVIN MAKWANA

Inspirational

1  

PRAVIN MAKWANA

Inspirational

ગુફા

ગુફા

1 min
15


પ્લેટોની ગુફામાંનો એક કેદી મુક્ત થાય છે. એ બહાર આવે છે. પ્રકાશ જુએ છે. પછી, અંદર જાય છે. ત્યાં રહેતા બીજા લોકોને એ કહે છે કે બહાર પ્રકાશ છે. ચાલો, તમે પણ આ ગુફામાંથી બહાર નીકળો. પણ, લોકો એની વાત માનવાને બદલે એની હત્યા કરવાનો પ્રયાસ કરે છે. સત્ય બોલનારને એ લોકો મારી નહીં નાખે તો ઇજા તો પહોંચાડશે જ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational