PRAVIN MAKWANA

Others

3  

PRAVIN MAKWANA

Others

મજૂર

મજૂર

1 min
13


એક દસ ધોરણ ભણેલો મજૂર એના શેઠ પાસે ગયો અને બોલ્યો, "મને મજૂરી આપો." 

શેઠ બોલ્યા, "લખીને આપ. સહી પણ કરવી પડશે." 

મજૂરે લખી આપ્યું, "મને મંજૂરી આપો" લી.મંજૂર. 

શેઠે વાંચ્યું અને હસતા હસતા કહ્યું "જા મંજૂર છે. દસ કોથળા નીચેથી ઉપરના માળે ચડાવી દે. પેલો મજૂર ઊભો છે હજુ એની મજૂરી લેવા. 


Rate this content
Log in