ગરીબી
ગરીબી
ગરીબી
મોંઘી ગાડી, મોંઘો ફોન, મોંઘા વસ્ત્રો પહેરીને ગાડીમાંથી ત્રણ વર્ષના બાળકને લઈને એ સ્ત્રી ફુગ્ગાવાળી ગરીબ સ્ત્રી પાસે દસના ચાર ફુગ્ગા માંગી રહી હતી. ના મળતા તેને ફરી ગાડી પકડી લીધી રડતા બાળકને મનાવતા મનાવતા...
***
સોનામહોર
રાજ મહેલના રાજાના કુંવર બા સોનામહોરથી જડિત તેના ઓરડામાં ઘણી બધી સખી સાથે બારીમાંથી બહાર મજૂરની છોકરીઓને રમત રમતા જોઈ ખુશ થતા હતા..
