એક મૂરત - કોડીલી
એક મૂરત - કોડીલી
ઈશ્વરના સામીપ્યમાં એક માનવ દેહ મહદઅંશે નિષ્ઠાપૂર્વક ભમે.
ગોળ ગોળ ભમરીયાનો ના જડે અંત, ઇશ્વર ને પણ મજા આવે, ભ્રમણ નિહાળીને.
મંદિરમાં બેઠો બેઠો વિચારે કે આ મારી બનાવેલી મૂરતમાં શું લોખંડ હતું કે હતું કાષ્ઠ ?
લોખંડ પીગળે, કાષ્ઠ ખંડિત થાય.
અરે! આ તો રાસાયણિક 'જેલ'ની બનેલી લાગે. મૂરત ક્યાંયથી તૂટતી જ નથી, આકાર પકડી લે છે, એ તો.
