STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

ધનતેરસ

ધનતેરસ

1 min
15.7K


ધનતેરસ એટલે ધનની પુજા કરવી એમ નહીં. સાચા અર્થમાં ધનતેરસ એટલે ઘરમાં રહેલી લક્ષ્મીને માન આપવું એનુ સન્માન જાળવવુ. ધનતેરસ એટલે ધનનો સાચો ઉપયોગ કરવો.

આજે તો ધનતેરસની પૂજા કરી માણસ જાત જાતના વ્યસનોમાં ગળાડૂબ રહે છે અને સોશિયલ મીડિયામાં પોતે સારા છે અને સ્ત્રી ખરાબ છે એવું લખાણ લખી ગર્વ લે છે.

સ્ત્રી પર જોકસ અને સ્ત્રી જ દુઃખી કરે છે એવી પોસ્ટ મુકવામાં આવે છે. તો તમે લક્ષ્મી પૂજન જ ના કરો લક્ષ્મી માતાજી પણ સ્ત્રી જ છે ? સારા દેખાવા માટે આપણા વિચારોનુ પૂજન જરૂરી છે.

ધનતેરસ ની શુભેચ્છા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational