PRAVIN MAKWANA

Inspirational

2  

PRAVIN MAKWANA

Inspirational

ધાસીરામ કેળવણીની કેડીએ

ધાસીરામ કેળવણીની કેડીએ

2 mins
132


રાજસ્થાનના ગામમાં ચૌધરી લાડુરામ તેતરવાલ વર્મા, પત્ની જીવણીદેવી ના ઘરે ધાસીરામનો જન્મ થયો. એક વખત તેમના ગામમાં એક અફસર આવ્યા, ગામનું નિરીક્ષણ કર્યું, પછી મેદાનમાં નાના છોકરાઓનું રમતા હતા બધાને બોલાવીયા અને પ્રશ્ન કર્યો કે સામે ઝાડ પર ૫૦ - પક્ષી છે, એમાંથી એક પક્ષી ને ગોળી મારી એ તો કેટલા પક્ષી બચે છોકરાઓ આશ્ચર્યમાં પડી ગયા, પણ ઘાસીરામએ છોકરીએ જવાબ આપ્યો કે બંદુકની ગોળીનો અવાજથી બધા પક્ષી ઊડી જાય. જીવ હત્યા બચાવવા ઉકેલ હતો.

પછી અફસર એ ઘાસીરામના ઘરે તેમના માતા-પિતા ને મળ્યા કે તમાંરો છોકરો બહુ હુશિયાર છે.

૧૯૫૦ માં બી.એ. અભ્યાસ પૂર્ણ કર્યો.

અફસરે સ્લોલરસિપ ભણવા માટે.

૧૯૫૪ માં બનારસ યુનિવર્સિટીમાંથી એમ.એ.(ગણીત).

૧૯૫૮ માં પી.એચ.ડી.(Ph.D.) કર્યું.

૧૯૬૪ માં એમેરીકમાં ૩૬ વર્ષ નોકરી કરી.(પ્રોફેસર - યુનિવર્સિટી ઑફ શેડેમા - U.S.A.)

૧૯૮૧ માં ભારતમાં પોતાના વતનમાં આવ્યા. અહીંથી તેમનો ઈતિહાસ સેવા કરવાનો જાગ્યો. મહર્ષિ દયાનંદ બાલિકા છાત્રાલય બનાવ્યું. સન ૨૦૦૩માં મહર્ષિ દયાનંદ મહિલા વિજ્ઞાન મહાવિદ્યાલય શરૂ કરી. ૨૩- હોસ્ટેલ, ૧૪- સ્કૂલ, ૧૬ જેટલી સામાજિક સંસ્થાઓમાં સહયોગ આપ્યો છે. આઝાદીના આંદોલનમાં ભાગ લેનાર સમાજ સેવક સ્વામી ગોપાલદાસ નામ સાથે જોડાયેલો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. 

ઘાસીરામનું જીવનમાં એક જ લક્ષ્ય છે કે કોઈ છોકરી અભ્યાસથી વંચિત ન રહેવી જોઈએ. પોતાના આ ધ્યેય પાછળ કરોડો રૂપિયા ખર્ચનાર ઘાસીરામને લોકો 'કરોડપતિ ફકીર' ના નામેથી ઓળખે છે. 

કહેવાનું તાત્પર્ય છે કે આવા વિરલ ધનિષ્ઠ લોકો બહુ ઓછાં હોય છે, પોતાનું સર્વસ્વ આપી દિધું એ પણ કોઈ ની પાસે અપેક્ષા વગર, ન નામની પ્રસિદ્ધ, ન કોઈ સંસ્થામાં પદની અપેક્ષા ત્યારે તો આવા સ્વાભિમાન ની લોકો ઈતિહાસમાં નામ અમર થઈ જાય છે. ધન્ય છે ઘાસીરામ સાહેબને શત્ નમન.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational