નિરાળી Nirali Patel

Romance Tragedy

4.1  

નિરાળી Nirali Patel

Romance Tragedy

બ્લોક (માઈક્રોફિક્શન)

બ્લોક (માઈક્રોફિક્શન)

1 min
319


એકદમ જ, હા, એક ઝાટકે કંઈજ વિચાર્યા વગર એણે એને બ્લોક કરીને મોબાઈલ સાઈડમાં મૂક્યો કે આ બાજું દિલનાં દરવાજા બંધ કરવા એનાં ઊભાં થતાં જ આંખો સામે અતીતના અંધારા ઘેરી વળ્યાં એનું કારણ પૂછવાં. પૂછતાં જાણ થઈ કે ક્યાંક દિલનો ખજાનો આંખોમાંથી વહી નીકળે તો એ દબાયેલી અઢળક લાગણીનો હૈયાફાટ સળવળાટ કોઈ જોઈ ન લે !


Rate this content
Log in

Similar gujarati story from Romance