બિચારા બધિરજન !
બિચારા બધિરજન !
વાર્તાસ્રોતની સફરે :
(જગતની વિવિધ ભાષાઓનાં સાહિત્યોમાં કર્તાઓ દ્વારા અદભુત અને પડકારજનક પ્રયોગો થતા રહે છે. આવા પ્રયોગોમાં ‘છ શબ્દીય આત્મકથા’, ‘બે લીટીની વાર્તા’ વગેરેને ગણાવી શકાય. અહીં મેં એક ત્રિસંવાદીય નાટક લખ્યું છે, જેને રૂપાંતરે નાટ્યવાર્તા ગણી લઈને તેને અહીં ટૂંકી વાર્તા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. અનામી બે પાત્રો અને ત્રણ લઘુ સંવાદ એટલી જ આ રચનાની વિષયસામગ્રી છે.)
બિચારા બધિરજન !
“એય! પિક્ચર જોવા જાય છે કે શું?”
“ના રે ના! હું તો પિક્ચર જોવા જાઉં છું!”
“ઓહ! હું તો સમજ્યો હતો કે તું પિક્ચર જોવા જાય છે!”
