STORYMIRROR

Sapana Vijapura

Drama Thriller

2  

Sapana Vijapura

Drama Thriller

ભારતનો પ્રવાસ 2

ભારતનો પ્રવાસ 2

1 min
146

આજે 21 મી માર્ચની સવાર થઈ. ઘણીવાર જિંદગી માં અગત્યના નિર્ણય લેવા પડે છે. ભારત બંધ નું એલાન થયું. કોઈ ફલાઈટ ભારત આવે નહિ અને કોઈ ફલાઈટ ભારતથી બહાર જાય નહિ. બધા પોતપોતાના ઘરે પહોંચવાની ઉતાવળમાં હતા. અને અમે પણ ભારતના એક ઓળખીતા ટ્રાવેલ એજન્ટને કહી રાખ્યું હતું કે અમને આજ રાત સુધીમાં કોઈપણ ફલાઈટથી અમેરિકા પહોંચાડી દે. પછી ખબર નહિ ક્યારે જવાનો મોકો મળે. અમારો દિકરો એની વહુ અમેરિકા માં જ હતા. બપોરના બે વાગવા આવ્યા, ટિકિટનો પત્તો નથી. હવે શું થશે? શું થશે? ડાયરી અમે ઘરે પહોંચીશું? અમારા બાળકોને મળીશું? ડાયરી, એક એક મિનિટ નથી નીકળતી અમારા ભાગ્યનો ફેંસલો શું હશે? ભારત કે અમેરિકા?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama