Bhanuben Prajapati

Abstract

3.0  

Bhanuben Prajapati

Abstract

બાળ વાર્તાકાર

બાળ વાર્તાકાર

2 mins
57


એક ચકી અને ચકો રહેતા હતા. બાજુમાં એમનું નવું પાડોશી કોયલ બેન રહેવા આવ્યા આ કોયલ બેનને બે બાળકો હતા અને બંને નાના બચ્ચા હતા ચકો અને ચકી રોજના બચ્ચા ને જોતા હોય તો સાંજ પડે અને બંને બેચ લઈને ભણવા બેસી જાય અને રોજ નવો પ્રશ્ન પૂછે ચકો અને ચકી દરરોજ જોઈ રહેતા તેમના બચ્ચાને રોજ કેવું ભણાવે છે ! આપણે તો આપણા બચ્ચાને કંઈપણ શીખવાડતા નથી જો કોઈ પણ મને ક્યાં કશું આવડે છે જે કહે ભલે ન આવડતું હોય આપણે કોયલને વાત કરીએ કે આપણા બંને બચ્ચા છે એમને પણ આવશે અને એના બદલામાં આપણે એમને અનાજના પણ લાવીને આપી દેશો.

તો કહે એ વાત સાચી છે કે, આજે જ વાત કરું બંને જણા ચકો અને ચકી બેન પાસે ગયા અને કહેવા લાગ્યા તમારા નાના બચ્ચા છે એમની જોડે મારા બે બચ્ચા ને ભણાવો છો ને કેમ નહીં શિક્ષણ આપવું એ તો સારી બાબત છે તો મારા બંને બચ્ચાને બનાવું છું એની બાજુમાં તમારા બે બચ્ચા બેસી રહેશે છે કે તમને વાંધો ન હોય તો એક વાત કહું તમે પણ મને મળવા આવો તો તમને પણ આવી છે તમે ભણશો તો તમે પણ તમારા બચ્ચા ને લઈને કરાવી શકશો ને ચકો ચકી હસવા લાગ્યા અરે આવું મળે તો થઈ ગઈ ગણાતું હશે કોયલ ભણવાની કરવાના હોય તો પણ મોટી મને પાણી અને જુઓ મારા બંને બચ્ચા ને ભણાવી રહી છો ને કહે એ વાત સાચી પણ લોકો શું આપણા સમાજમાં લોકો વાતો કરે તો મારા સમાજમાં બહુ વાતો કરતા હતા કે કોઈ અમે ભણવાના જગ્યા છે પરંતુ મેં તો કોઈ વિચાર નથી અને ભણવા આવી ગઈ અને આજે મારા બંને વચ્ચે શિક્ષણ આપી રહી છું એ વાત સાચી તારીખ આપણે આવતીકાલે તમને જણાવીશું કે કોને હવે તો ચકો ચકી અને તેમાં જણાવવામાં આવી ગયા અને કોઈને રૂપિયા ઉપાડી પહેરીને ભણાવવા આવી જાય પડી જાય એના બંને વચ્ચે પણ મજા પડી ગઈ શિક્ષણ કેટલું મહત્વ છે ચકો ચકી જ્યારે વાંચવા લાગે ત્યારે થયું કે તમે ન પણ હોત તો કેટલી મજા આવત કંઈ વાંધો નહીં એ સમય વીતી ગયો છે ભણવાની કોઈ મળતી નથી હવે આપણે શીખી રહ્યા છે ને તમે પણ મિત્રો ભણવાની કોઇ ઉંમર હોતી નથી તમે પણ કોઈ પણ હોય એની જોડે નવા પાઠ શીખી શકો છો


Rate this content
Log in

Similar gujarati story from Abstract